Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

Share

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સોમવારના રોજ પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રથમ તેમજ દ્રિતિય તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૬૦ જેટલા લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. રસીકરણ કાર્યક્રમમાં લોકો ઉત્સાહથી ભાગ લેતા જોવા મળ્યા હતાં.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં જેસીઆઈ ના હોદ્દેદારોની વરણી તથા એવોર્ડ સેરેમની યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી વચ્ચે અભુતપૂર્વ સેવા કરનાર તબીબનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વાહનો થકી જતા બાળકોની જોખમી સવારી, અકસ્માતને આમંત્રણ આપે તે પ્રકારે બાળકોને બેસાડી લઈ જવાય છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!