Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સી.એમ. ના કાફલાનો વિરોધ કરી રહેલા AIMIM ના કાર્યકર્તાની પોલીસે કરી ધરપકડ.

Share

આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કેર ફંડમાંથી 80 લાખના ખર્ચે 1.87 મેટ્રીક ટન કેપિસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન દ્વારા ભરૂચ સહિત રાજ્યમાં 18 સ્થળે તમામ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું ત્યારે આ પ્રસંગે રાજ્યના નવા સી.એમ ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે ભરૂચ જિલ્લાના વિપક્ષીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના AIMIM ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી અને તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ કોર્પોરેટર નરેશ સુથારવારાએ ઉચ્ચાર્યા અપ શબ્દો કહ્યું એનું એડ્રેસ કાઢી રાખો હું આવું છું લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેથી માહોલ ગરમાઈ જવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

તારીખ 8મીની વહેલી સવાર દરમ્યાન  અજાણ્યા ઈસમેં જનરામ મુન્શી પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 

ProudOfGujarat

ભરૂચ માં સામાજિક વનીકરણ વિભાગના ડીએફઓ પર લાંચ મનસ્વી ભ્રષ્ટાચારી વર્તન સહિતના આક્ષેપ સાથે મૃતક કર્મચારી ના માતા પિતાએ પાઠવ્યું આવેદન

ProudOfGujarat

અંકલેશ્વર: જળકુંડના મહાદેવના મંદીરના પટાંગણમાંથી પાંચ જેટલા ચંદનના વૃક્ષોની ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!