Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

Share

ગુજરાત રાજય યોગ બોર્ડ- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા યોગ કોચ કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનારનું આયોજન હાથ ધરાયું હતું.

ચાર દિવસના યોગ સેમીનારમાં યોગ કોચ કામિનાબા રાજ દ્વારા કોલેજના વિધાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગાસન, પ્રાણાયામ કરાવ્યા હતા. યોગ શિક્ષક બનવા પણ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. આ સેમીનારમાં કોલેજના ૭૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપલા : જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવાય છે.

ProudOfGujarat

ભરૂચ : ગોવાલીથી ઇકો કારમાં બેસી વડદલા તરફ આવતા ઈસમ લૂંટાયો.

ProudOfGujarat

સોનુ સૂદ અને તેની બહેને 100 ભેંસોનું દાન કરીને પંજાબ પૂર પીડિતો માટે આશાનું કિરણ પ્રગટાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!