Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા દ્વારા રોડનું પેચવર્ક કરાતા જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા અમિત ચાવડાને બિરદાવામાં આવ્યા.

Share

આજરોજ જય ભારત રીક્ષા એસોસિએશનના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા અને તમામ રિક્ષાચાલકો ભેગા મળી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભરૂચમાં ભારે વરસાદને લઇ પડેલા ખાડાઓને લીધે ભરૂચના શહેરના રિક્ષાચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જે બાબતને ધ્યાનમાં રાખી રીક્ષા એસોસિએશનના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા દ્વારા નગરપાલિકા પ્રમુખને રજુઆત કરાઇ હતી જે રજૂઆતને ધ્યાનમાં લઇ કામગીરી શરૂ કરવામાં આવી હતી, તે બદલ આજરોજ ભરૂચ રીક્ષા એસોસિયેશનના ઉપપ્રમુખ આબિદ મિર્ઝા અને તમામ રિક્ષા ચાલકો દ્વારા નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડાને ફૂલો આપી મીઠાઈ ખવડાવી રીક્ષા ચાલકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ૨૦ બિલ્ડીંગમાં ૩૭૬૭ વિદ્યાર્થીઓ આજે ગુજકેટની પરીક્ષા આપશે

ProudOfGujarat

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે ઈસમો બ્રિજ નીચે પટકાયા, એકનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

લીંબડીના શિયાણી ગામે ડીસ્ટ્રી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!