Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ભઠિયારવાડ નજીક જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત મોડી સાંજ ના સમયે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથક ની હદ માં આવેલ ભઠિયાર વાડ વિસ્તારમાં કેટલાક ઈસમો પત્તા પાના નો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દોડી જઇ દોરડા પાડ્યા હતા જેમાં ૮ જેટલા ઈસમો ની પોલીસે ધરપકડ કરી તેઓ પાસે થી ૨૦ હજાર ઉપરાંત ના મુદ્દામાલ નો કબ્જો મેળવી ઝડપાયેલા તમામ વિરુદ્ધ ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગૂનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…
Advertisement

Share

Related posts

15 દિવસથી ટપાલ વિતરણ ના થતાં ગામના લોકોને જરૂરી ડોકયુમેન્ટ ના મળતાં હાલાકી

ProudOfGujarat

વડોદરા : ચોરપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સૌજન્ય.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વીજ કર્મચારીનું ફરજ દરમિયાન વીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!