Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે પત્રકારો અને ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ….

Share

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ અને પત્રકારો માટે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ નગરપાલિકા તથા સ્પાર્શ ગેસ્ટ્રો કેર એન્ડ જનરલ હોસ્પિટલ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે તા.24/11/21, 25/11/21, 26/11/21 સુધી ત્રિદિવસીય” ફ્રી મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ” નું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે રાખવામાં આવ્યું છે. જેનું ઉદ્ધઘાટન નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ કર્યુ હતું. કેમ્પમાં ભરૂચ નગરપાલિકાના 700 પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો સહિત શહેરના તમામ પત્રકારોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

કર્મચારીઓ બિલ્ડીંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે એકા-એક આ પાંચ માળની ઈમારતનો એક ભાગ ધરાસાઈ થયો હતો આ ઘટનાને પગેલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સૌપ્રથમવાર મહિલા ખેડૂતો માટે વાંસમાંથી કલાત્મક ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવાની તાલીમનો પ્રારંભ.

ProudOfGujarat

જંબુસર પોલીસની સરાહનીય કામગીરી. થોડા દિવસ અગાઉ પોલીસ કોન્સ્ટેબલને મળેલ પર્સ તેના માલિકને સુપ્રત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!