Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જિલ્લા માહિતી કચેરી ખાતે પત્રકારો માટે પ્રિકોશન ડોઝ વેક્સીનેશન કેમ્પ યોજાશે.

Share

કોરોના મહામારીમાં લોકો વચ્ચે રહી માહિતી આદાનપ્રદાનની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એવા ફ્રન્ટલાઈન વર્કર પત્રકાર મિત્રોના કોરોનામાં કવચરૂપી પ્રિકોશન ડોઝ માટે જિલ્લા માહિતી કચેરી ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા તા.3 ફેબ્રુ. 2022ના ગુરુવારના રોજ સવારે 10 કલાકે વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. જે પત્રકાર મિત્રોના બંને ડોઝ લીધા બાદ 9 મહિનાની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોઈ તેઓ પ્રિકોશન ડોઝ લેવાની પાત્રતા ધરાવતા તમામ પત્રકારમિત્રોએ વેકસીન મુકાવવા વિનંતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સુરતી ભાગોળ માર્ગ પર પતંગની દોરીમાં કબૂતર આવી જતા જીવદયા પ્રેમીએ તેને બચાવ્યું હતું .

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિનાં મોત નીપજયાં.

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર બન્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!