Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન.

Share

ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસના અવસરે શહેરભરમાં બીજેપી કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજના કરવમાં આવ્યું હતું.

ધારાસભ્ય દુષ્યંત પટેલએ પોતના જન્મદિવસની સવારે સૌ પ્રથમ પાંજરાપોળ ખાતે ગૌ પુજા કરી કેક કટિંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે બીજેપી મહિલા મોર્ચા દ્વારા લોકલાડીલા ધારાસભ્ય જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્યના હસ્તે ગરીબ બાળકો ભણતર ઉપયોગી કીટ વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે બીજેપી ભરૂચ જિલ્લા શહેર પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીના બેન યાદવ, જિલ્લા મહિલા મોર્ચા પ્રમુખ કામિનીબેન પંચાલ સહિતના કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કોરોના વાયરસનો સામનો કરવા માટે વિસાવદર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિસાવદર નગરપાલીકાના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જી.એફ.એલ આગ દુર્ઘટનાનાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી.

ProudOfGujarat

ગોધરા : સાવન કૃપાલુ રૂહાની મિશન સાથે સંકળાયેલા સેવાદારોને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!