Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ શહેર ના બાયપાસ વિસ્તાર માં બિસ્માર રસ્તા ના મુદ્દે લોકો તંત્ર સામે હોબાળો કરી થોડા સમય માટે ચક્કાજામ કરતા પોલીસ દોડતી થઇ હતી …….

Share

::-ભરૂચના બાયપાસ ચોકડી પર રેલ્વે ફાટક પાસે પડેલ ખાડાને લઈને સ્થાનિકોને પડતી હાલાકીને લીધે રસ્તો રોકી ટ્રાફિક જામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જેમાં સ્થાનિક કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાળા અબદુલ કામઠી, દયાદરાવલ હફેજી વગેરે એ આજ રોજ ભરૂચના બાય પાસ જંબુસર ચોકડી પર રેલ્વે ફાટક પાસે પડેલા ખાડાના લીધે સ્થાનિકો અને વાહન ચાલકોને પડતી હાલાકીને લીધે આજ રોજ રસ્તા રોકી જલ્દી થી જલ્દી આ રસ્તાનો ખાડો પુરવા માગ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.

વારંવાર આઈ.એન.બી ના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતાં આજ રોજ ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શિત કર્યા હતો.અને જો બે દિવસમાં આ ખાડો પુરી રસ્તો નહીં બનાવવામાં તો સ્થાનિકો દ્રારા આર.એન.બી ઓફિસે તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ભારે ટ્રાફિક જામ થઈ જતા ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્રારા
Advertisement

Share

Related posts

જાણો – શનૈશ્ચર અમાવસ્યાનું મહત્વ અને આર્થિક, પારિવારીક સંકટ દુર કરવાનો ઉપાય.

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

તાઉતે વાવાઝોડાને કારણે કેરીના ભાવ આસમાને : ક્વોલિટી મુજબ રૂપિયા 110 થી 2500 સુધીનો વસૂલાતો ભાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!