Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદના ઇખર ગામની વિદ્યાર્થીની એ ભાવનગર મેડિકલ કોલેજમાં બી.એચ.એમ.એસ. માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.

Share

આમોદ તાલુકાના ઇખર ગામની તસ્લિમાએ ભાવનગર મેડિકલ કોલેજ દ્વારા લેવાયેલી પ્રથમ વર્ષની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતના ગામનું નામ રોશન કર્યું છે. શ્રી મહાલક્ષ્મી મહીલા મેડીકલ કોલેજ વડોદરામાં ભાવનગર મેડીકલ કોલેજ દ્વારા પ્રથમ વર્ષની પરીક્ષામાં બી એચ એમ એસ માં તસલીમા વાય. તલાટીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે સાથે દ્રિતીય ક્રમે હર્ષિકા પ્રજાપતી વડોદરા તેમજ ભરૂચ જિલ્લાના પરિએજ ગામના પટેલ સુમૈયા ગુલામ આદમભાઇએ તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે જેમને શ્રી મહાલક્ષ્મી મહીલા મેડીકલ કોલેજ વડોદરા દ્વારા લેટર ઓફ એપરીશીએશન આપી સન્માનિત કરાયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ મુખ્યાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. એસપી એ અધિકારીઓ અને જવાનોને એકતા શપથ લેવડાવ્યા હતા.

ProudOfGujarat

વલસાડ જીલ્લામાં લોકોની ‘સુરક્ષા’ કવચ આપતા પોલીસનો ઠંડી સામે ‘જંગ’એક તરફ દારૂના તસ્કરો બીજી તરફ ટાઢોડું

ProudOfGujarat

દેવભૂમિ દ્વારકામાં પોલીસ સુરક્ષા વચ્ચે અનેક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!