Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ કુમારશાળામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કુમારશાળામાં કોરોના કાળના બે વર્ષ બાદ મધ્યાહન ભોજનનો પ્રારંભ શાળાના આચાર્યશ્રી ભાવનાબેનના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો. લાંબા સમયગાળા બાદ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થતા બાળકોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી અને શાળાના સૌ બાળકોએ સરકારની એસ.ઓ.પી મુજબ ઉત્સાહપૂર્વક બનાવેલ વાનગી જમી અને લાંબા સમયે શરૂ થયેલ મધ્યાહન ભોજન યોજનાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : ગાંજાનો જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

તાપી જિલ્લાની આ ગ્રામ પંચાયતે દારૂ બંધીને લઈને કર્યો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

ભારતભ્રમણ નીકળેલા દિવ્યાંગ યુવાન આર,થંગરાજા ગોધરાના મહેમાન બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!