Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત ચાસવડ દુધ ડેરી પશુપાલકો અને ગરીબ પ્રજા માટે આશિવૉદરૂપ છે. જેમાં દુધઉત્પાદકો દુધ ભરીને આજીવિકા મેળવી ઘરગુજરાન ચલાવે છે. રાજ્ય સરકાર પશુ વિહાન બાદ ખાનદાણ સહાય યોજના અંતર્ગત સહાય ૧૦૪ અરજીઓમાં ૩૧૨ બેગ પશુદાન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને પશુદાન બેગ મળતા આનંદ વ્યાપી જવા માંડ્યો હતો. જે દરમ્યાન ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઇ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઇ વસાવા, મેનેજર સુરેશભાઇ પટેલ અને પશુ ચિકિત્સા પ્રશાંતભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ઉમરાજ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાંથી જુગારધામ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે 11 ની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ ખાતે ધો.10 અને ITI બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

ProudOfGujarat

દક્ષિણ આફ્રિકાથી લાવેલા 12 ચિત્તા કૂનો નેશનલ પાર્ક લઈ જવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!