Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-મુલદ ટોલ પ્લાઝા નજીક ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મહીલાનુ મોત-પતિ અને પુત્રને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..

Share


જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના મુલદ ટોલ પ્લાઝા નજીક ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક પર સવાર મહીલાનુ મોત નીપજ્યું હતું..તેમજ મૃતક મહિલા ના પતિ અને પુત્રને ઇજા થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચના લાયન્સ ક્લબમાંથી તસ્કરો 12 પંખા તેમજ એમ્પ્લિફાયર-સ્પિકરના સેટ સહિત 40 હજારની ચોરી કરી ફરાર

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ માર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ સ્ટોલ લગાવાયા

ProudOfGujarat

આમોદ ની મુખ્ય કન્યા શાળા મા વાર્ષિક ઊત્સવ ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!