Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારતા એક ઇસમનું કરૂણ મોત નિપજયુ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામ પાસે પિકઅપ ટેમ્પોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક ટેમ્પો ફૂલ ભરી મહારાષ્ટ્રથી વડોદરા તરફ જઇ રહ્યો હતો દરમ્યાન ટેમ્પાને પંચર પડ્યું હતું. અજાણ્યા વાહને ઉભેલા ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પામાંથી ફૂલો નીચે પડી રસ્તામાં વેરણછેરણ થઈ ગયા હતા. સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઈસમને ગંભીર ઇજાઓ થતા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માત સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત વસો તાલુકાના રૂણ ગામ ખાતે કલેકટર દ્વારા શિલાફલકમનું કરાયું લોકાર્પણ

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરની સામાન્ય સભા મોકુફ રાખવાનો હુકમ થતાં સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડાના ચોખાવાડા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ૮૦૦થી વધુ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ યોજનાઓનો લાભ : સરકારી સેવાઓનો લાભ લેવા ગ્રામજનો ઉમટ્યા | ૧૦૦ ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!