Proud of Gujarat
GujaratFeaturedINDIA

તવરા રોડ ઉપર મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ચાલક નું ઘટના સ્થળે જ મોત…

Share

ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક મોટર સાયકલ ચાલકની ગાડી સ્લીપ ખાઈ જતા ચાલક ને માંથા માં ગંભીર ઈજા થતા ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું

ભરૂચ તાલુકાના કાડોદ ગામે રહેતા દિલીપભાઈ કાંતિભાઈ વસાવા તવરા રોડ ઉપર થી પોતાની મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ધડાકા ભેર રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા તેવોને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

Advertisement

પોલીસે અકસ્માત નો ગુનો નોંધી મૃતદેહ ને પોસ્ટ-મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

સુરત પુણા પોલીસે નિયોન ચોકડી પાસે ચેકીંગ દરમિયાન એક પ્રવાસીના બેગમાંથી 38 લાખની નકલી નોટ ઝડપી પાડી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર માં લાગી આગ…

ProudOfGujarat

ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામોની થઈ જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!