Proud of Gujarat
GujaratFeaturedINDIA

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

Share

ભરૂચ ની આગવી ઓળખ એવા મેઘરાજા ઉત્સવની આજ રોજ પુર્ણાહુતી થઈ એમ કહી શકાય કે ૨૫ દિવસના આતિથય અને ભક્તિ માન્યાબાદ ભક્તો વચ્ચેથી મેઘરાજા એ એક વર્ષ માટે વિદાય લિધી. વિદાય લેતા અગાવ મેઘરાજા એ ભરૂચ નગરની નગરચર્યા કરી હતી. મેઘરાજાના નગરચર્યાના રૂટ પર મોટી સંખ્યામા ભવીક ભક્તો ઉમટી પડયા હતા. આ યાત્રા દારમ્યાન કોમી એકતા અને સાદભવનાનુ વાતાવરણ જણાયું. આ સાથે આજે દશમના દિવસે  છડી ઉત્સવ અને સાથે સાથે સાતમથી લઈને દશમ સુધીનો ભરૂચ નગરના મેળાની પણ પુર્ણાહુતી થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વોર્ડ નં.2 નાં સ્લમ વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલયનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ખેડા કેમ્પ પાસે શ્વાનને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ઉતરી, મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે બાપુજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!