Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ -પોલીસ એથેલેટિક્સ મીટ 2023 નું શુભારંભ એસ. પી ડો. લીના પાટીલ દ્વારા કરાયુ

Share

ભરૂચના કાળી તલાવડી વિસ્તારમાં આવેલ પોલીસ હેડ ક્વોટર્સ ખાતે આજરોજ સવારે પોલીસ એથેલેટિક્સ મીટ 2023 નું શુભારંભ એસ.પી ડો. લીના પાટીલ દ્વારા કરાયો હતું, એથેલેટિક્સ મીટમાં દોડ, દોરડા ખેંચ, વોલીબોલ સહિતની રમતોમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો સહિત ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ભાગ લીધો હતો.

પોલીસ જવાનો ફરજની સાથે સાથે પોતાનું માનસિક મનોબળ રમત ક્ષેત્રમાં પણ યથાવત રાખી શકે માટે છેલ્લા કેટલાય વર્ષોથી પોલીસ વિભાગોમાં એથેલેટિક્સ મીટનું આયોજન કરવામાં આવતું હોય છે, ભરૂચ ખાતે પણ આજથી શરૂ થયેલ પોલીસ એથેલેટિક્સ મીટ ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતના લોકો જોડાઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ટી. ડેપોમાં બસ સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

ProudOfGujarat

ભરૂચ : લાભ પાંચમનાં પવિત્ર દિવસે વેપારીઓએ પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!