Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

Share

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવાની કામગીરી દરમિયાન આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમીદાર દ્વારા મળેલી માહિતીના આધારે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ગોપાલ ઉર્ફે ગોપીભાઈ બાબુભાઈ સલાટ રહેવાસી આમોદને જી.ઇ.બી ચોકડી આમોદથી ઝડપી લઇ સી.આર.પી.સી ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

હુ બેન્ક ઓફ બરોડામાંથી શર્મા બોલુ છુ તેમ કહી તમારૂ એકાઉન્ટ સીઝ થઇ ગયેલ છે આમ કહીને ઉચાપત કરી…જાણો વધું

ProudOfGujarat

ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.

ProudOfGujarat

માંગરોળ : કંસાલી અને વેરાકુઈ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!