Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદનાં ઇખરથી તેલોડ ગામની સીમમાંથી અજાણ્યા ઇસમો કેટેનરી કેબલ વાયરની ચોરી કરી ફરાર

Share

આમોદ તાલુકાના ઇખરથી તેલોડ ગામની સીમમાં નિર્માણ પામી રહેલ ગુડઝ ટ્રેનના રેલવેના પાતાની બાજુમાં લાગેલ થાંભલા પરથી કેટેનરી કેબલ વાયરની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 270 મીટર કેટેનરી કેબલ વાયર જેની કિંમત રૂપિયા 2,99,970 નો કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાનું માલુમ પડતા વોરિયર સિક્યુરિટી લિમિટેડના સુપરવાઈઝર શિવેન્દ્ર પ્રતાપસિંહ બહાદુર સિંહ પરિહારે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરી ચોરોનું પગેરું શોધવાની કવાયત આરંભી છે.

Advertisement

Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનનો રાઉન્ડ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લેતાં 3 લોકોને ગંભીર ઇજા.

ProudOfGujarat

અક્ષયતૃતીયાનાં દિવસે સમગ્ર નર્મદા જિલ્લાનાં લગ્ન પ્રસંગોમાં પોલીસે કડક ચેકીંગ હાથ ધરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!