Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર લાઈવ જોવા E-Rewa પોર્ટલ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરશો ? જુઓ

Share

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિક્સાવાયેલ E-Rewa પોર્ટલ erewa.responscity.com થી ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું જળસ્તર live જોઈ શકાશે. અસર પામનાર વિસ્તારો, ભરતીઓટની વિગતો તેમજ તંત્ર દ્વારા અપાતી એલર્ટ પણ જાણી શકાશે. ભરૂચના નાગરિકોને ચોમાસા દરમિયાન આ સુવિધા ઉપયોગ કરવા જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ અપીલ કરી છે.

કેવી રીતે ઉપયોગ કરી શકાય તે જાણો


Advertisement

Share

Related posts

ગોધરા : શહેરા ભાગોળ પાસે આવેલા વરસાદી કાંસમાંથી કચરાનો નિકાલ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : પરિવાર હોટલના પાર્કિંગમાં રાખેલ ટ્રકની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

ભરૂચ ચૂંટણી પહેલાં એડીએમના કડક જાહેરનામા: ઉમેદવારી, પ્રચાર અને દારૂ વેચાણ પર નિયંત્રણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!