Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉત્તરપ્રદેશના ગોરખપુરથી મક્કા મદીના સાયકલ પર હજ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

Share

ઉત્તર પ્રદેશના ગોરખપુરથી મક્કા મદીના સાયકલ પર હજ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચ્યા હતા. જેથી ભરૂચનાં સાયાકલીસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

૪ ઓકટોબર ૨૦૨૨ ના રોજ નિકળેલ સાયકલિસ્ટ ગુફરાન ૧૧ માસમાં આશરે ૧૪૦૦ કિમીનો સફર ખેડી ભરૂચ ખાતે આવી પહોંચ્યો હતો. સાયકલિસ્ટ મોહમ્મદ ગુફરાન અંસારી ભારતના ૨૬ રાજ્ય ઉપરાંત ૮ દેશોમાં સફર કરી સાઉદી અરેબિયા પહોંચવાના લક્ષ્યાંક અને Give Way to Ambulance Save Lives (એમ્બ્યુલન્સ ને રાહ આપો જીવ બચાવો) નો સંદેશ વહેતો કરશે. ૨૦૨૫ સુધીમાં ૨૫ હજાર કિલોમીટર લાંબો સફળ કરી સાઉદી અરેબિયા પહોંચવાનો સંકલ્પ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા શાળાના પૂર્વ વિદ્યાર્થી અને કેલેન્ડર બોય તરીકે જાણીતા ધનેશ ખટવાણીનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઠંડી નો ચમકારો ..ગરમી નો પારો 15 ડિગ્રી સુધી ગગડીયો…

ProudOfGujarat

ભરૂચ લિંકરોડ ઉપર એસ.બી.આઈ. બેન્ક નજીક લાખો રૂપિયાની ચિલઝડપ કરી ગઠિયાઓ ફરાર થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!