Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલુશ નીકળ્યું, મોટી સંખ્યામાં લોકો જુલુશમાં જોડાયા

Share

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબ(સ.અ.વ.) ના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આજે ભરૂચ ખાતે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા મુસ્લિમ બિરાદરોમાં એકઠા થઈ ભવ્ય જુલુશ કાઢવામાં આવ્યું હતું.

ભરૂચના બાયપાસ વિસ્તારથી નીકળેલ આ જુલુશમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા, આ જુલુશ મુખ્ય માર્ગ પર ફરી મહમ્મદ પુરા થઈ સંતોષી વસાહત ખાતે સમાપ્ત થયું હતું, જ્યાં લોકો માટે ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદમાં દબાણો દૂર કરવા અંગે પાલિકા દ્વારા નગરમાં રીક્ષા ફેરવી લોકોને કરાયા જાગૃત.

ProudOfGujarat

પરપ્રાંતિય પ્લાન ઓપરેટરે બાકી નીકળતા પગાર પેટે કર્વારી પરથી રૂપિયા દોઢ લાખનું મેટલ ડિટેકટર ઉઠાવી જતાં માલિક દ્વારા નેત્રંગ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

જંબુસરમાં દબાણ હટાવો કામગીરીમાં કડકાઇ કરતાં રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા કરાઈ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!