Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલ પાણી બાદ પૂરની સ્થિતિ મામલે પ્રદેશ કોંગ્રેસની મહામહીમ રાજ્યપાલ સમક્ષ રજુઆત, કાર્યવાહીની કરાઈ માંગ

Share

ગત 17 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવ્યા બાદ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, સોસાયટીઓ અને ગામડાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને જાનમાલનું મોટું નુકશાન થયું હતું, જે બાદ આ પૂરની ઘટના માનવ સર્જિત હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાતના ભરૂચ-નર્મદા અને વડોદરા જિલ્લામાં માનવસર્જિત પૂર આપદાને કારણે લોકોને થયેલ મોટા પાયે નુકશાનનુ યોગ્ય વળતર ચૂકવવા અને ગુનાહિત બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ રાજ્યપાલને પત્ર લખી રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભાજપા મહિલા મોરચા દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચાડવામાં આવશે : ડો. દીપિકા સરવરડા.

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલના ગેટ પાસે જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!