Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશન ખાતે વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજ – વલણ હોસ્પિટલના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.

Share

વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજ તેમજ વલણ હોસ્પિટલ નાં સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે પાલેજ રેલવે સ્ટેશન ટ્રેક ઉપર સફાઈ કામગીરી હાથ ધરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે માન.વડાપ્રધાન પ્રેરણાથી ગામ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી ગામમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.

સફાઈ અભિયાન કરવામાં આવ્યું વલણ હોસ્પિટલ નાં સ્ટાફ કમિટી સદસ્યો કોલેજ નાં પ્રોફેસર ડો. સુનિલ વિશ્વકર્મા મેડિકલ કોલેજનાં સ્ટુડન્ટ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. એક કલાક શ્રમદાન ની પ્રવૃતિ નું આયોજન હેઠળ રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે સફાઈનું આયોજન કરેલ હતુ ગામ ના તમામ ગ્રામજનો તથા રેલવેના આધિકારી/કર્મચારી ઓ આ કાર્યક્રમ માં ઉપસ્થીત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમાં અધિકારીઓ તેમજ પાલેજ ગામના આગેવાનો ભાગીદારીમાં રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા‌.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર યોજાઈ, 50થી વધુ યુનિટ બ્લડ એકત્ર

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ટોલનાકા નજીક કન્ટેનરમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!