Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ડૉકટરનો વર્કશોપ યોજાયો

Share

જીજર(શેઠના પ્લાઝા) હોટલ ભરૂચ ખાતે પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ડૉકટરનો વર્કશોપ યોજાયો હતો. આરોગ્ય સમિતિનાં ચેરમેન અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાએ પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગતના કાયદાની સમજ આપી હતી.

આ વર્કશોપમાં તમામ રજીસ્ટર્ડ ડૉક્ટર, પીસી- પીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરપર્સન, આરસીએચ અધિકારી ડો. હસમુખભાઇ પટેલ તેમજ આઇએમએ અને ફોગ્સી પ્રેસિડન્ટ પણ હાજર રહેલ હતા.

Advertisement

Share

Related posts

મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૭૦ મી વાર્ષિક સાધારણ સભા પ્રાથમિક શાળા બુટવાડા ખાતે યોજાઈ.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકામાં ભાજપે સામાન્ય સભા યોજીને ૧૫ સમિતીઓનાં ચેરમેનની નિમણૂક કરી.

ProudOfGujarat

વડોદરા : નવાયાર્ડ વિસ્તારમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોએ વોર્ડ ઓફિસમાં માટલા ફોડી કર્યો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!