Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ મેડિકેર રાહત ફાર્મસી’મેડિકલ સ્ટોર નો શુભારંભ કરાયો….

Share


(હારૂન પટેલ)  ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મનુબર રોડ પરના સિલ્વરમુન કોમ્પ્લેક્ષ ખાતે આજ રોજ ‘મેડિકેર રાહત ફાર્મસી’મેડિકલ સ્ટોર નો શુભારંભ કરાયો હતો…

Advertisement

આ મેડિકલ સ્ટોર માં નહિ નફો નહિ નુકસાન ના ધોરણે રાહતદરે દવાઓ આપવામાં આવશે-સેવાકીય અભિગમ થી શરૂ કરવવામાં આવેલ આ મેડિકલ સ્ટોર ના ઉદ્દઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા …અને ટ્રસ્ટ થકી થઈ રહેલા સેવાકીય અભિગમ ને બિરદાવી શુભેચ્છાઓ આપી હતી..આ પ્રસંગે ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના આગેવાનો તેમજ સમાજ ના અગ્રણીઓ ખાસ ઉપસ્થીત રહ્યા હતા…….


Share

Related posts

અંકલેશ્વરની ચાણક્ય વિધયાલમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો.

ProudOfGujarat

ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાઈબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!