Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરાના સાયખા ગામના વતની છ વર્ષીય વિહાનસિંહ એ દિલ્હી ખાતે કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

Share

વાગરા તાલુકાના સાયખા ગામ અને હાલ જામનગરના રિલાયન્સ ટાઉનસીપમાં રહેતા છ વર્ષીય વિહાનસિંહ રાજે સબ જુનીયર ગુજરાત રાજ્ય કારટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ કક્ષાએ પોતાની દાવેદારી મજબુત કરાવી હતી. હાલ દિલ્લી ખાતે આવેલ ટાલકોતરા સ્ટેડિયમમાં યોજાયેલ કરાટે સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીતી રાજપુત સમાજ અને ભરૂચ જીલ્લાનું ગૌરવ વધારતા પરીવારજનોમાં આનંદ વ્યાપી ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. બાબા સાહેબ ઉથાન સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચનાં ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં NFSA અને NON NFSA BPL 2.04 લાખ રેશનકાર્ડ ધારકોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!