Proud of Gujarat
FeaturedGujaratINDIA

એસ.પી એક્શન – ભરૂચ જિલ્લા પોલીસમાં આંતરિક ફેરફાર, 18 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની કરાઈ બદલી

Share

જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ દીધા બાદ 4 મહિના સુધી જિલ્લા પોલીસતંત્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આઇપીએસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનું વાવાઝોડું ફુક્યું છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહીત મોટાભાગના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બદલાયા છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ સહીત ભરૂચ – અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના એકાદ બે પોલીસ સ્ટેશનને બાદ કરતા તમામમાં પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઈ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઉત્સવ બારોટનો પણ સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : કલોલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 18 શંકાસ્પદ કેસ મળ્યા, કુલ આંકડો 116 પર પહોંચ્યો

ProudOfGujarat

રાજપીપલા ખાતે “કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે કરૂણ મોત નિપજયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!