Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ને અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા

Share

ભરૂચ કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ને અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી થી સિવિલ ને જોડતા માર્ગ ઉપર રસ્તા ની કામગીરી ચાલી રહી છે, જેને લઈ અચાનક માર્ગ બંધ કરવામાં આવતા અનેક વાહન ચાલકો અટવાયા હતા, માર્ગ બંધ થતા વાહન ચાલકો એ આક્રોશ વ્યક્ત કર્યો હતો,

Advertisement

કોઇ પણ પ્રકારની જાણકારી પ્રજા ને આપ્યા વગર જ માર્ગ બંધ થતા આસપાસ આવેલ કોર્ટ, કચેરીઓ માં જતા લોકો ને લાંબો ફેરો પડે તેવી નોબત આવી હતી, જે બાદ સ્થળ ઉપર અનેક વાહન ચાલકો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા,


Share

Related posts

અંકલેશ્વરમાં કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

ભરૂચની ખાતે કોલેજ ના સમય માં ફેરફાર કરવા માટે વિદ્યાર્થીઓનો હોબાળો …

ProudOfGujarat

વડોદરામાં વૃદ્ધને ગાયે ભેટી મારતા થાપામા ફેક્ચર : પશુ માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!