Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના નવી વસાહત વિસ્તારમાં આવેલશ્રી પીપલેશ્વર મહાદેવ મંદિર દ્વારા આજે રાત્રે ભવ્ય લૉક ડાયરો યોજાશે

Share

ભરૂચ ના નવી વસાહત વિસ્તારમાં આવેલશ્રી પીપલેશ્વર મહાદેવ મંદિર દ્વારા આજે રાત્રે ભવ્ય લૉક ડાયરો યોજાશે

ભરૂચ શહેર માં મહા શિવરાત્રી નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન થનાર છે, જેના ભાગ રૂપે સ્ટેશન રોડ ને અડીને આવેલ નવી વસાહત વિસ્તારમાં શ્રી પીપલેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય લૉકડાયરો તારીખ 7/03/2024 ગુરુવારના રોજ રાત્રીના યોજાવવા જઈ રહ્યો છે,

Advertisement

મહા શિવરાત્રી નિમિત્તે રાખવામાં આવેલ આ લૉકડાયરા માં લૉક ગાયક હર્ષદાન ગઢવી તેમજ લૉક સાહિત્ય કાર અભિજીત સિંહ ધુમ્મડ ઉપસ્થિત રહેનાર છે, તેમજ બીજા દિવસે શિવરાત્રી નિમિત્તે સાંજે ભાંગ તથા ફરાળ ની પ્રસાદી નો લાવ લેવા પણ જાહેર જનતા ને આમંત્રણ આપવામાં આવ્યું છે


Share

Related posts

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવરાત્રી ઉત્સવ યોજાયો.

ProudOfGujarat

નડિયાદનાં એસ.આર.પી ટ્રેનીંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું.

ProudOfGujarat

વિરમગામ સહિત સમગ્ર જીલ્લામાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!