Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના અડાવદ ના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપીને પેરોલ ફ્લો સ્કોડે ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યો…

Share

પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા તેમજ વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લાના ઈન્ચાર્જ પો.અધિક્ષક એલ.એ.ઝાલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેરોલ ફ્લો સ્કોડ ભરૂચે વોચ ગોઠવી હતી ત્યારે ગડખોલ પાટીયા પાસે છઠપૂજાના કાર્યક્રમ નજીક ઉભેલા બાતમી મુજબના ઈસમની તપાસ કરતા તે આરોપી જગન્નાથ ઉર્ફે જગન ફકીરા વારડે મુળ રહે. ગોરાગાવલે તાલુકો ચોપડા જી. જલગાંવ હાલ રહે. વિજય નગર ઝડપાયો હતો. જેને અંકલેશ્વર પોલીસને સુપ્રત કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ માં રાજીવ આવાસ નર્કાગાર સમાન…જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર ટેન્કર ચાલકે ગાયને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, પશુ પાલકોએ ટેન્કરમાં તોડફોડ કરી.

ProudOfGujarat

વઘઇ તાલુકામાં બાળલગ્ન અટકાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ ડાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!