Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝેરી દવા પી ગયેલ નવા વાડીયાના રહીસનું સારવારા દરમ્યાન અર્થે મૌત…

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા વાડીયા ગામના વિજયભાઈ વસાવા ઉ.વ ૩૫ એ તા. ૧૩/૧૧/૧૮ ના રોજ સાંજના સમયે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમને સારવાર અર્થે પ્રથમ આમોદ આરોગ્ય કેન્દ્ર અને ત્યાર બાદ એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યા તેમનુ સારવાર દરમ્યાન મૌત નિપજ્યુ હતુ. આ બનાવની તપાસ આમોદ પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા બેઠકની આવતીકાલે યોજનારી મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ…

ProudOfGujarat

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે જનજીવન પર અસર

ProudOfGujarat

દહેજની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા મજૂરના પગ ઉપર લોખંડની પ્લેટ પડતા પહોંચી ગંભીર ઈજાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!