Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બીનવારસી મોટરકાર માંથી જંગી વિદેશી દારૂ ઝડપાયો …

Share

આ રહસ્યમય કાર કોની તે અંગે ચાલતી તપાસ…

ભરૂચ નગર ખાતે ચોકાવનારી ઘટનાઓ બની રહી છે. જેમ કે ગત રાત્રીના સમયે જુના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર દુધધારા ડેરી પાસે રેનોલ્ડ કંપનીની મોટરકાર મળી આવી હતી. જેનો નંબર GJ 15 CF 4359 છે આ કાર બીનવારસી હાલતમાં મળી આવી હતી. એટલુજ નહિ પરંતુ કાર માથી વિદેશી દારૂ ની ૧૨ પેટી મળી આવી હતી. જેમાં કુલ ૭૫૦ એમ.એલ ની ૮૪ બોટલ જણાય હતી. વિદેશી દારૂ કિંમત રૂપિયા ૩૩,૬૦૦ /-અને રૂપિયા ૨,૫૦,૦૦૦/- ની કંમતની કાર મળી  કુલ ૨,૮૩,૬૦૦/- ની મતા પોલીસે જપ્ત કરેલ છે. આ બનાવની તપાસ સી. ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં હાલોલ શહેરમાં વસતા કિન્નરોને વિશેષ ઓળખ દર્શાવતા ઓળખપત્ર અપાયા.

ProudOfGujarat

ભરૂચના વાલ્મિકી વાસના લોકોની અશાંત ધારા લગાડવાની માંગ: આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત

ProudOfGujarat

ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરનાર શખ્સ ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!