Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ -નેત્રંગ ના કોકડી ગામ ખાતેના મકાન માંથી નકલી નોટો ના રેકેટનો એસ.ઓ.જી પોલીસે પર્દાફાશ કર્યો હતો..

Share

 
જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ના કોકડી ગામ ખાતેના એક મકાન માંથી ૧૭ લાખ ઉપરાંત ની નકલી નોટો ૪ પીસ્ટલ ૮ કાર્ટુસ તેમજ ૧ લાખ ની ચલણી નોટો ની રોકડ સાથે બે શખ્સો ની અટકાયત કરવામાં આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..

નેત્રંગ ના કોકડી ગામ ખાતે ના મકાન માંથી એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં મકાન માંથી પ્રિન્ટર મશીન સહિત ની સામગ્રી પણ કબ્જે લેવામાં આવી છે.હાલ મળતી માહિતી મુજબ પોલીસે ૫૦૦ .૨૦૦.અને ૨૦૦૦ ની નકલી નોટો સહિત ની સાધન સામગ્રી નો કબ્જો લઇ ઝડપાયેલ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી..

Advertisement

Share

Related posts

કીમ ચાર રસ્તા નજીક આવેલી કોઠવા ગામની જાણીતી બાવન ગજની આવેલી મખદુમ શહીદ બાવાનીની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી ની મહત્વની ભૂમિકા : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મના મુખ્ય આરોપીની ધરપકડ, કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!