Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના મનુબર ગામે આવેલ હાફેજ કોલોની પાછળ થી કતલ ના ઇરાદે રાખેલ ગૌવંશ ને મુક્ત કરાવતી રૂરલ પોલીસ, એક ની ધરપકડ

Share

ભરૂચ ના મનુબર ગામે આવેલ હાફેજ કોલોની પાછળ થી કતલ ના ઇરાદે રાખેલ ગૌવંશ ને મુક્ત કરાવતી રૂરલ પોલીસ, એક ની ધરપકડ

ભરૂચ તાલુકાના મનુબર ગામ ખાતે આવેલ હાફેજ કોલોની પાછળ ના ભાગે ની બાવળની ઝાડી માંથી કતલ ના ઇરાદે બાંધવામાં આવેલ એક સફેદ કલર ની ગાય ને પોલીસે બાતમીના આધારે દરોડા પાડી તેને મુક્ત કરી પાંજરાપોળ ભરૂચ ખાતે ખસેડવામાં આવી હતી,

Advertisement

પોલીસે મામલે સ્થળ ઉપર થી કતલ કરવાનો સામાન્ છરો સહિત નો મુદ્દા માલ નો કબ્જો મેળવી સમીર દાઉદ ધોરાટ રહે, મનુબર, ભરૂચ નામના ઈસમની ધરપકડ કરી મામલે 10 હજાર ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

વાંકલમાં ભારે પવન ફુંકાતા વૃક્ષ બાઈક પર પડતાં બાઇક ચાલક અને મહિલા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ગાંધીજયંતી વિશેષ: ગોધરામાં પણ આવેલો છે. ગાધીજીએ સ્થાપેલો ગાંધીઆશ્રમ – જાણો વિગત

ProudOfGujarat

ભરૂચ ના ભોઇવાડ ખાતે મેઘરાજા ની પ્રતિમા નું સ્થાપન કરાયું-જાણો વધુ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!