Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ એમેટી સ્કૂલ ખાતે કોબ્રા સાંપ નીકળતા દોડધામ

Share

ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ એમેટી સ્કૂલ ખાતે કોબ્રા સાંપ નીકળતા દોડધામ

ભરૂચ શહેર ના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ એમેટી સ્કૂલ ના કંમ્પાઉન્ડ માં આજે સવાર ના સમયે ભારત દેશના અત્યંત ઝેરી સાંપ માં ગણાતા એવા કોબ્રા પ્રજાતી ના સાંપે દેખા દેતા ઉપસ્થિત લોકોમાં ફાફડાટ નો માહોલ છવાયો હતો,

Advertisement

સ્કૂલ કમ્પાઉન્ડ માં કોબ્રા સાંપ ફરતો હોય ઘટના અંગેની જાણ નેચરલ પ્રોટેકશન ચેરિટેબલ ટ્રસ્ટ ના કર્મીઓને કરવામાં આવી હતી જે બાદ ટ્રસ્ટ ના હિરેન શાહ ,નિકુંજ પટેલ પોતાની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને સાંપ નું રેસ્ક્યુ કર્યું હતું, બાદ માં તેને સલામત સ્થળે ખસેડ્યો હતો


Share

Related posts

ભરૂચ સી ડીવીઝન પોલીસે પોક્સો એક્ટ હેઠળના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર “જન આશીર્વાદ યાત્રા” થકી પુર્ણેશ મોદીનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!