Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજરોજ ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓના સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની વિવિધ સમસ્યાઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું.

Share


ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટી, સાબેનાપાર્ક, બીજલીનગર અને હબીબપાર્ક સોસાયટીઓના સ્થાનિક રહીશોએ પોતાને પડતી હાલાકીઓને ધ્યાને રાખી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાઓ ઉપરના દબાણ, ગેરકાયદેસર બાંધકામ તેમજ સંતોષી વસાહત નજીક અવર જવર કરવા માટેના રસ્તા ઉપર જીઇબીનો થાંભલો આડો કરીને રસ્તો બંધ કરી દેવતા સ્થાનિકોને હેરાન પરેશાન થઈ ગયા છે. આ તમામ સમસ્યાઓને ધ્યાને રાખી આજરોજ વિવિધ સોસાયટીઓના સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

ProudOfGujarat

ઈન્કમ ટેક્ષ ફાઇલ ન કરનારી કંપનીઓ સામે સરકાર કડક વલણ અપનાવશે

ProudOfGujarat

વણ શોધાયેલ ગુનો શોધી લઈ એકની અટકાયત કરતી વાલીયા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!