Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી સરકારના નિર્ણયો સામે વિરોધ કરાઈ રહ્યો છે. તેમજ તલાટી કમ મંત્રીઓની સમસ્યાઓ અંગે રજુઆત કરવા છતા કોઈ નિરાકરણ આવેલ નથી આવેદન પત્રો તેમજ ધરણા કાર્યક્રમ અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાના કાર્યકર્મો બાદ પણ સરકારે યોગ્ય પ્રતિભાવ ના આપતા આખરે તલાટી કમ મંત્રીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ભરૂચ જીલ્લા  તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરત મિશ્રાના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાનાં ૯ તાલુકાના ૬૦૦ તલાટી કમ મંત્રી આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ:ચોરી કરવાના સાધનો સાથે રીઢા આરોપીઓને તવેરા ગાડી સાથે ઝડપી પાડતી દહેજ મરીન પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

ProudOfGujarat

પંચમહાલ : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે કૃષિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!