Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2647 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યામાં વધ-ઘટ જોવા મળે છે. આજે તા.27-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 3 દર્દીઓ વધતાં કુલ આંક 2647 થયો હતો. જીલ્લામાં કોરોનાની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ભરૂચ જીલ્લામાં 2647 પોઝીટિવ કેસ પૈકી 2467 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 30 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 150 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

સુરત ઉધના દરવાજા પાસે ટ્રક મિક્સર મશીન સાથે બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાક દરમ્યાન કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક કન્ટેનર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!