Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાસા એક્ટ હેઠળ 1 ની અટકાયત કરતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ

Share

પ્રોહિબિશન ની પ્રવૃત્તિ ને અટકાવવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાસા દરખાસ્ત તૈયાર થયેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી લઇ અટકાયત કરી છે

આજે સવારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મારવાડી ટેકરા ખાતે રહેતા નવાબ ઉર્ફે નબુ દિવાન પ્રોહિબીશન સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી હોય જેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરેલ હોય જેના આધારે વોરંટ ઇસ્યુ થતા આજે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ શહેર એડિવિઝન પોલીસે નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ કરીમશા ને તેના રહેઠાણ મારવાડી ટેકરા રોટરી ક્લબની પાછળથી પાસા એક્ટ હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે

Advertisement

Share

Related posts

ભરૂચના કુ્ખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલના ઘરે પોલીસનો દરોડો, 2.70 લાખનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

લીંબડીમાં રોડ રસ્તા તુટી ગયા બાબતે લીંબડીના પીપળા પા શેરી વિસ્તારના રહિશોએ આવેદન પાઠવ્યું

ProudOfGujarat

રાજપીપલામાં લીમડાચોક ખાતે દશામાંની પ્રતિમા ખરીદવા માટે ભીડ જામી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!