Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલામાં લીમડાચોક ખાતે દશામાંની પ્રતિમા ખરીદવા માટે ભીડ જામી.

Share

રાજપીપલામાં અમાસને આગલે દિવસે લીમડાચોક ખાતે દશામાંની પ્રતિમા ખરીદવા ભીડ જામી હતી. સવારથી જ ગામડેથી આવેલા ભક્તો પોતાના વાહન ટેમ્પો, લારીમા કે સ્કૂટર પર ઓર્ડર આપેલી મૂર્તિઓ લઈ જતા નજરે પડતા હતા. આજે મૂર્તિઓ ખરીદી ઘરે લઈ ગયા પછી ગુરુવાર અમાસે દશામાંની મૂર્તિઓનું વિધિવત સ્થાપના કરશે.

ગુરુવારથી દશ દિવસ નર્મદા જિલ્લામાં દશામાનું વ્રત શરૂ થતું હોઈ આજે મૂર્તિઓ ખરીદવા માઇભક્તોની પડાપડી થઈ હતી. લીમડાચોક ખાતે આજે મોટી સંખ્યામાં મૂર્તિઓ વેચાતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

દીપક જતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

જ્યોતિ સક્સેના : ગાંધીજીના આદર્શો અને ઉપદેશો વિશ્વને પ્રેરણા આપતા રહેશે.

ProudOfGujarat

માંગરોળના વડોલી ગામમાં દીપડાનો આતંક: શ્વાનનો શિકાર CCTVમાં કેદ, પાંજરું ગોઠવવાની ગ્રામજનોની માંગ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવનાં 33 દર્દી નોંધાતા કુલ આંક 889 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!