Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આમોદ ના દોરા ગામ ખાતે તળાવ મા એક યુવાન નું ડૂબી જતા મોત, પરિવાર માં શોક નો માહોલ

Share

આમોદ ના દોરા ગામ ખાતે તળાવ મા એક યુવાન નું ડૂબી જતા મોત, પરિવાર માં શોક નો માહોલ

ભરૂચ જિલ્લા નાં આમોદ તાલુકાના દોરા ગામ ખાતે આવેલ તળાવ માં એક યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું હતું, જેને લઇ પરિવાર માં શોક નો માહોલ પ્રસરી જવા પામ્યો હતો,

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસર આમોદ નાં દોરા ગામ ખાતેના તળાવ માં મધ્યપ્રદેશ થી મજૂરીકામ કરવા આવેલ યુવાન ઇન્દ્રર સિંહ સમરું નામનાં 45 વર્ષીય યુવાન તળાવમાં ડૂબી જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું,

શુક્રવારે તળાવ મા ડૂબેલ મજુર ની લાશ શનિવારે પાણી મા તળતી જોવા મળતા સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા,સમગ્ર ઘટના ની જાણ આમોદ પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ મૃતક ની લાશ નો કબ્જો મેળવી આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખાસેડવામાં આવી હતી સાથે જ મામલા અંગે આમોદ પોલીસે આગળ ની વધુ તપાસ હાથધરી હતી,


Share

Related posts

નર્મદાના નિલકંઠધામ-પોઈચા ખાતે આયોજીત “રાષ્ટ્રીય સંસ્કૃત શાસ્ત્રાર્થ અને વિદ્વાનોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે આંદોલન પર બેઠેલા સફાઈ કર્મચારીઓની લીધી મુલાકાત.

ProudOfGujarat

પાવીજેતપુરના કલારાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ દ્વારા પ્રજાસત્તાક પર્વ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!