Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચનાં જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ હાફેઝ હાડવેર માં લાગી ભીષણ આગ

Share

ભરૂચનાં જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ હાફેઝ હાડવેર માં લાગી ભીષણ આગ

ભરૂચ શહેર નાં જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ હાફેજ હાર્ડવેર નામની દુકાન માં ગત રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી,

Advertisement

ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા નાં ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર નાં લાશ્કરો એ લાય બંબા સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ આગ ની જવાળાઑ ઉપર પાણીનો મારો ચલાવી આગ ને ગણતરી નાં સમય માં જ કાબુમાં લીધી હતી,

હાલ આ આગ કયા કારણોસર લાગી હતી તે બાબત સ્પષ્ટ થઈ નથી જોકે આગ માં દુકાન માં રહેલા માલ સામાન્ ને નુકશાની થઈ હોવાનું માલુમ પડી રહ્યું છૅ, જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઇ પ્રકાર ની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાશ લીધો હતો,


Share

Related posts

મહુડાના ફૂલોથી બે થી અઢી લાખની આવક મેળવતાં છોટાઉદેપુરના આદિવાસી પરિવારો.

ProudOfGujarat

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું

ProudOfGujarat

લીંબડી ખાકચોક વિસ્તારમાં અજગરનુ બચ્ચું નિકરતા અફરાતફરી મચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!