Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ પોલિસે અંક્લેશ્વરથી વિદેશી દારૂ સાથે ૧ ની ધરપકડ કર: ૧ ફરાર…

Share

ભરૂચ LCB એ અંક્લેશ્વર હાઈવે પરથી બાતમીનાં આધારે વિદેશી દારૂ સાથે ૧ ઇસમની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ૧ ફરાર થઈ ગયો હતો.

ભરૂચ LCB એ બાતમીના આધારે અંક્લેશ્વર હાઇવે પર દર્શન ચોકડી પાસીથી એક મારૂતિ વેન નં-GJ-05-BU-2187 ને રોકી તલાસ લેતાં તેમાંથી વિદેશી દારૂનાં ૭૨૦ પાઉચ કિંમત રૂ! ૭૨ હજાર મળી આવ્યા હતાં. આ જથ્થા સાથે પોલિસ ચોકીની પાછળ રહેતાં દિપક રમેશભાઈ રાવળની ધરપકડ કરી હતી જ્યારે કે અન્ય આરોપી રાહુલ કિશોર કાયસ્થ ફરાર થઈ ગયો હતો. પોલિસે રૂ! ૭૨ હજારનો વિદેશી દારૂ, રૂ! ૫ હજારનો મોબાઈલ અને રૂ! ૭૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જથ્થો કોસંબાનાં કોઈક મારવાડી પાસેથી લવાયો હોવાનુ જાણવા મળ્યું છે પોલિસે ફરાર રાહુલ કાયસ્થની શોધખોણ હાથ ધરી વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે વિધ્યાવાસીની ટ્રસ્ટ દ્રારા ભવ્ય જાગરણ યોજાયું

ProudOfGujarat

રાજપીપળા : લોકડાઉનને પગલે કોંગ્રેસે ગુજરાતની જનતાની સહાય માટે સરકાર પાસે કરી આ માંગ જાણો.

ProudOfGujarat

એમ.એસ.યુનિવર્સીટીના સ્ટુડન્ટ યુનિયન અને ફિઝિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા “રન ફોર યુનિટી” મેરેથોન દોડ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!