Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરુચ જિલ્લા ના ભા.જ.પા ના જિલ્લા કાર્યાલય માં આજે સવારે એકા એક સૉર્ટ સર્કિટ થી આગ લાગી

Share

ભરુચ જિલ્લા ના ભા.જ.પા ના જિલ્લા કાર્યાલય માં આજે સવારે એકા એક સૉર્ટ સર્કિટ થી આગ લાગી જતા કાર્યાલય નો સામાન બળી ને ખાક થઈ ગયો હોવા ની જાણ થઈ છે.

ભરૂચ જિલ્લાના ભાજપા ના કસક કાર્યાલય મા આજરોજ સવારે 10 થી 11 વાગ્યા ના સુમારે કોઇક અગમ્ય કારણો સર કાર્યાલય માંથી ધુમાડા નીકળ્યા અને આજુબાજુ ના ઓફીસ ના લોકો એ જોતાં બુમાંબમ કરી મૂકી હતી જો કે આ દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને આ દરમ્યાન કાર્યાલય માં મુકેલ બેનર સહિત ની સામગી સહિત નો સામાન આગ ની લપેટ મા આવી ગયો હતો જોકે આગ ની જાણ ભરુચ ફાયર બીગેડ ને કરવા મા આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જકે બીજેપી કાર્યાલય મા આગ ની ઘટના મા સામાન બળી ગયો હોવા નું તેમજ શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવા નું પાર્થમિક કારણ જાણવા મળિયું છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ચોરીની ઉપરા છાપરી ઘટનાઓએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઊંઘ હરામ કરી

ProudOfGujarat

ભરૂચના જુલેલાલ મંદિરમાં પૂરના પાણી ઓસરતા સાપ દેખાયો

ProudOfGujarat

અંકલેશ્વર : અંદાડા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!