Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના કુંભારીયા ઢોળાવ વિસ્તાર માં પ્રાથમિક મૂળભૂત સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક રહીશોએ પાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી…

Share


હજુ તો માંડ ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં તો ભરૂચ શહેર ના નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ કેટલાય વિસ્તારોમાં પ્રાથમિક મૂળભૂત સમસ્યાઓ લોકો ના માથાનો દુખાવો બની છે….એક તરફ વિકાસીલ ભરૂચ અને સ્વચ્છતા જેવા સ્લોગનો અવાર નવાર અનેક સંસ્થાઓ ગુણગાન ગાતી નજરે પડે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ ઉપર વાસ્તવિકતા જાણે કે તંત્ર ના ધજાગરા ઉડાડતી હોય તેમ લાગી રહ્યું છે…….

આજ રોજ સવારે ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તારના કુંભારીયા ઢોળાવ વિસ્તારના યુવાનોએ નગર પાલિકા ખાતે ઢસી આવી પાલિકા સેકેટરીને તેઓના વિસ્તારમાં પડતી સમસ્યાઓ અને તેના કારણે ઉભી થયેલ હલાકીઓ અંગે ની રજુઆત કરી હતી..તેમજ તેઓની આ સમસ્યાઓનો વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ પણ ઉચ્ચારી હતી………

Advertisement

Share

Related posts

ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે ઝાડેશ્વર તીર્થ ખાતે ભક્તોની ભારે ભીડ

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નશીલી કફ સિરપની બોટલો ઝડપી બે શખ્સોની અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!