Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળની ઘી વેરાકુઇ દૂધ ઉત્પાદન સહકારીમંડળી ના પ્રમુખ,ઉપ પ્રમુખની બિન હરીફ વરણી કરાઈ.

Share

માંગરોળની ઘી વેરાકુઇ દૂધ ઉત્પાદન સહકારીમંડળી ના પ્રમુખ,ઉપ પ્રમુખની બિન હરીફ વરણી કરાઈ.

વાંકલ :: માંગરોળ તાલુકા ના વેરાકુઇ ગામે ઘી વેરાકુઇ દુધ ઉત્પાદક સહકારી મંડળી ની સામાન્યસભા રાખવામાંઆવીહતી.
આ સામાન્યસભામાં
પ્રમુખ તરીકે મહેશભાઈ ગામીત અને ઉપ પ્રમુખ તરીકે ઈદ્રીશ ભાઈ મલેક ની બિનહરીફ વરણી કરાઈ હતી.
મહેશ ગામીતની છઠી વાર પ્રમુખ તરીકે વરણી કરાઈ. જયારે ઈદ્રીશભાઈ મલેકની ચોથી વાર ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
ગ્રામજનોએ બિન હરીફ ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ નુ સમ્માન કર્યું હતું. પ્રમુખ અને ઉપપ્રમુખે સૌ કમિટી સભ્યોનો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી ટિમનો સુરેન્દ્રનગરના મુળીના સોમાસર ગામ પાસે અકસ્માત નડ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગુરૂવારે સવારની શરૂઆત ધોધમાર વરસાદ સાથે થઈ: હાંસોટમાં ૩ઈચ ખાબક્યો

ProudOfGujarat

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર મોટા ભુવા પડયા છતાં કોઇને કંઇ પડી નથી : વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!