Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી.

વાંકલ :: માંગરોળ તાલુકાના વાંકલ ખાતે હનુમાનજી મંદિરના પટાંગણમાં શીતળા માતાજીના પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ ની ધાર્મિક માન્યતા અનુસાર એક દિવસ આગળ રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ જાતના પકવાનો બનાવી દેવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે. આજે ઘરમાં ચૂલો પણ સળગાવતા નથી. ઠંડુ ખાવાની પ્રથા વર્ષો જૂની છે. આજે સ્ત્રી ઓ ને ભોજન ના બનાવવાનું હોવાથી ફળિયાની મહિલાઓ એક જગ્યા ભેગી થઈ શીતળા માતાની કથા, વાર્તાઓનું પઠન કરે છે.

Advertisement

Share

Related posts

કરજણનાં સાંપા ગામની સીમમાં બની રહેલ બરોડાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામગીરીનાં સામાનની ચોરી.

ProudOfGujarat

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

આમોદની દરબારી મસ્જિદ ખાતે વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિદ્વાન હજરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા : કોમી એકતા, શિક્ષણ, નશામુક્તિ અને માતા-પિતાની સેવાનો આપ્યો સંદેશ; યુવાનોને શિક્ષિત બની દેશના વિકાસમાં યોગદાન આપવા અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!