Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ૭૮ માં સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ૭૮ માં સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ…

અંકલેશ્વર ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી આન-બાન-શાન સાથે કરવામાં આવી હતી.

Advertisement

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આઝાદીના ૭૮ માં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા ધારાસાસ્ત્રી પદયુમલ સિંહ સીંધા,પબ્લીક પ્રોસીક્યુટર અનીલ સહાદાપુરી અને આસ્સીસટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર શીલ્પાબેન પટેલ અને શાળા ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલાની ઉપસ્થીતીમાં મહેમાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય મહેમાનો, શાળાના ટ્રસ્ટીગણ સહિત આચાર્ય, શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભાવનગરમાં 70 થી વધુ લારી-ગલ્લાના દબાણ મહાપાલિકાએ દુર કરતા દોડધામ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ શરૂ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!