Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Share

શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

એકતા નગર ખાતે શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે કેજી સેકશન થી લઈ ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહેનોએ પોતાના ભાઈઓને કલાઈ પર રાખડી બાંધી તિલક કરી મો મીઠું કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. તથા ભાઈ બહેનના પવિત્ર પ્રેમની નિશાની એવા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમને લઈ શાળાના બાળકોએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા

Advertisement

Share

Related posts

SOU ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’ મા સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

માંગરોળના ભીલવાડા ગામના પાણી આમલી ફળિયામાં શિકારની શોધમાં આવેલો દિપડો ઝાડ ઉપર ફસાયો

ProudOfGujarat

 અંકલેશ્વર નાં પિરામણ ગામ ખાતે ગત રાત્રિએ ઘાસના પૂળામા આગ લાગી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!